Not Set/ અમિત શાહે કર્યા “ગુજરાત ગૌરવ યાત્રા”ના શ્રી ગણેશ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજથી વિધાનસભાની ચુંટણી પ્રચારના ભાગરૂપે “ગુજરાત ગૌરવ યાત્રા”ના શરૂઆત કરી છે. અમિત શાહે આ યાત્રાની શરૂઆત આણંદ જિલ્લામાં સરદાર વલ્લભભાઇ પટેલના ગામ કરમસદથી કરી હતી. ભાજપના ચાણક્ય કહેવાતા શાહની આ યાત્રા ૧ ઓક્ટોબરથી શરુ થઇ ૧૫ ઓકટોબર સુધી ચાલશે. આ યાત્રામાં બે રૂટ બનાવવામાં આવ્યા છે. પહેલા રૂટને ગુજરાતના ડેપ્યુટી સીએમ […]

India
amit shah ahmedabad અમિત શાહે કર્યા "ગુજરાત ગૌરવ યાત્રા"ના શ્રી ગણેશ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજથી વિધાનસભાની ચુંટણી પ્રચારના ભાગરૂપે “ગુજરાત ગૌરવ યાત્રા”ના શરૂઆત કરી છે. અમિત શાહે આ યાત્રાની શરૂઆત આણંદ જિલ્લામાં સરદાર વલ્લભભાઇ પટેલના ગામ કરમસદથી કરી હતી.

ભાજપના ચાણક્ય કહેવાતા શાહની આ યાત્રા ૧ ઓક્ટોબરથી શરુ થઇ ૧૫ ઓકટોબર સુધી ચાલશે. આ યાત્રામાં બે રૂટ બનાવવામાં આવ્યા છે. પહેલા રૂટને ગુજરાતના ડેપ્યુટી સીએમ નિતીન પટેલ જયારે બીજા રૂટને ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વધાણી લીડ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ યાત્રા સમારોહમાં ભાગ લેશે. ૧૫ દિવસ સુધી ચાલનારી આ યાત્રામાં શાહ કુલ ૧૩૮ જનસભાઓને સંબોધિત કરશે.