Gujarat/ અમુલ પ્લાન્ટને લઈ મહત્વના સમાચાર,અમુલનો મોટો પ્લાન્ટ રાજકોટમાં સ્થપાશે,ગઢકા ગામની સર્વે નં 477 ની જમીન પર સ્પાશે,પ્લાન્ટ માટે 100 એકર જમીન પસંદ કરવામાં આવી,જમીન માટે દરખાસ્ત પણ મુકવામાં આવી,જંત્રીનો ભાવ 520 રૂપિયા નક્કી કરાયો છે,અગાઉ આણંદપર ગામની કરાઇ હતી પસંદગી,ભાવ વધુ લાગતા ગઢકા ગામ માટે મુકી હતી દરખાસ્ત

Breaking News