Not Set/ અમેરિકાનાં ટેક્સાસ શહેરમાં અંધાધૂધ ફાયરિંગ, બે પોલીસકર્મીઓની મોત

અમેરિકાનાં સાઉથ ટેક્સાસ શહેરમાં આજે શૂટઆઉટનાં સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ આ ગોળીબારમાં બે પોલીસકર્મીઓનાં મોત નીપજ્યાં છે. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીનાં પ્રવક્તા લેફ્ટનન્ટ ક્રિસ્ટોફર ઓલિવર્સે જણાવ્યું હતું કે, શહેરનાં દક્ષિણ ભાગમાં આવેલી હોસ્પિટલ નજીક બે પોલીસકર્મીઓને ગોળી વાગી હતી. આ સમય દરમિયાન એક શંકાસ્પદ હુમલાખોરને પણ ગોળી વાગી છે, જોકે આ […]

World
e0adc21f0d5d1d2e6d82282cec2cef5c અમેરિકાનાં ટેક્સાસ શહેરમાં અંધાધૂધ ફાયરિંગ, બે પોલીસકર્મીઓની મોત

અમેરિકાનાં સાઉથ ટેક્સાસ શહેરમાં આજે શૂટઆઉટનાં સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ આ ગોળીબારમાં બે પોલીસકર્મીઓનાં મોત નીપજ્યાં છે. ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટીનાં પ્રવક્તા લેફ્ટનન્ટ ક્રિસ્ટોફર ઓલિવર્સે જણાવ્યું હતું કે, શહેરનાં દક્ષિણ ભાગમાં આવેલી હોસ્પિટલ નજીક બે પોલીસકર્મીઓને ગોળી વાગી હતી. આ સમય દરમિયાન એક શંકાસ્પદ હુમલાખોરને પણ ગોળી વાગી છે, જોકે આ શંકાસ્પદ હુમલાખોરની હાલત હાલમાં કેવી છે તે સ્પષ્ટ નથી.