International/ અમેરિકામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, છેલ્લા 24 કલાકમાં લગભગ 2.65 લાખ નવા કેસ, ઘણા રાજ્યોએ વિકેન્ડ ડેટાનો બેકલોગ છુપાવ્યો, કોરોનાના નવા કેસ 2,64,629, સરેરાશ નવા કેસ 1,60,176(+1,635), 1,00,854(+673) દર્દીઓ સારવાર હેઠળ, 25,883(+240) દર્દીઓ ICUમાં સારવાર હેઠળ, 1,661 દર્દીઓના નિપજ્યા મોત,

Breaking News