Gujarat/ અરવલ્લીઃ કોંગ્રેસમાં ગાબડું, સ્વ.અનિલ જોષીયારાના પુત્ર કરશે કેસરિયો, કેવલ જોષીયારાનું ભાજપમાં જોડાવવાનું નક્કી, પ્રદેશ પ્રમુખ C R પાટીલની હાજરીમાં જોડાશે ભાજપમાં, 24 મેના રોજ જોડાશે ભાજપમાં, કોંગ્રેસ નેતા સહીત 500 કાર્યકરો જોડાશે ભાજપમાં

Breaking News