Gujarat/ અરવલ્લીઃ ધનસુરા પંથકમાં દારૂબંધીના લીરેલીરા,  પોલીસ અને બુટલેગરોની સાંઠગાંઠ આવી સામે,  પોલીસ અને બુટલેગરોની મીટિંગ કેમેરામાં કેદ,  અધિકારી બદલાતા હપ્તો નક્કી કરવા મીટિંગ,  2 પોલીસ કર્મીઓ અને બુટલેગરોની મીટિંગ,  ધનસુરાના કરોલી ગામે થઈ મીટિંગ,  પોલીસકર્મી અરવિંદ, રમણભાઈએ કરી મીટિંગ,  હપ્તો નક્કી કરવા આવ્યાનું બુટલેગરે કબુલ્યું,  કેમેરામાં કેદ થતાં જોઈ પોલીસ કર્મીઓ ભાગ્યા

Breaking News