Gujarat/ અરવલ્લીઃ ભિલોડામાં અમિત શાહ સંબોધશે સભા, બપોરે RG બારોટ કોલેજ કેમ્પસ ગ્રાઉન્ડ ખાતે સભા, ભિલોડા બેઠકના ઉમેદવાર પી સી બરંડા માટે કરશે પ્રચાર, કોંગ્રેસ હસ્તગત ભિલોડા બેઠક ભાજપ ખાતે કરવા કવાયાત, બાયડ અને મોડાસા બેઠક માટે પણ કરશે પ્રચાર, ગૃહ મંત્રીની સભાને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત,

Breaking News