Gujarat/ અરવલ્લીના ડેમાઈમાં 4 દિવસ સ્વૈચ્છિક લોકડાઉન, 24 થી 27 એપ્રિલ સુધી લોકડાઉન, 23 એપ્રિલે સવારે 7 થી 1 દુકાનો રહેશે ખુલ્લી, ગ્રામપંચાયતે જાહેરનામું બહાર પાડ્યું, 28 થી 30 એપ્રિલ સુધી સવારે 7 થી બપોરે 1 સુધી દુકાનો રહેશે ખુલ્લી, કોરોનાનું સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય

Breaking News