Not Set/ અરવલ્લીને કોરોનાનો અજગરી ભરડો; વધુ 19 પોઝિટીવ કેસથી અરેરાટી….

અરવલ્લીમાં કોરોનાએ અજગરી ભરડો ભર્યો હોય તેવુ સામે આવી રહ્યુ છે. જીલ્લામાંં  એક સાથે 19 કેસ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. જીલ્લામાં સૌથી વધુ કેસ મોડાસા તાલુકામાં આવ્યા હોવાનું સામે આવે છે. મોડાસા તાલુકામાં 12 કેસ નોંધવામાં આવ્યા છે. તો સાથે સાથે તરકવાળા અને ટીંટોઇમાં પણ પોઝિટીવ નોંધવામાં આવ્યા છે. જીલ્લામાં આ સાથે કોરોના […]

Gujarat Others

અરવલ્લીમાં કોરોનાએ અજગરી ભરડો ભર્યો હોય તેવુ સામે આવી રહ્યુ છે. જીલ્લામાંં  એક સાથે 19 કેસ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. જીલ્લામાં સૌથી વધુ કેસ મોડાસા તાલુકામાં આવ્યા હોવાનું સામે આવે છે. મોડાસા તાલુકામાં 12 કેસ નોંધવામાં આવ્યા છે. તો સાથે સાથે તરકવાળા અને ટીંટોઇમાં પણ પોઝિટીવ નોંધવામાં આવ્યા છે. જીલ્લામાં આ સાથે કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 66 થઇ ગઇ છે. એક સાથે અરવલ્લી જીલ્લામાં અધધધ કેસ સામે આવતા  જીલ્લામાં કોરોના વિસ્ફોચ થયાની સ્થિતિ નિર્માણ થયાનુ જોવામાં આવી રહ્યું છે. 

જુઓ આ સંપૂર્ણ અહેવાલ મંતવ્ય ન્યૂઝની આ ખાસ રજૂઆતનાં માધ્યમથી…………….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન