Botad News/ બોટાદમાં બેફામ ભૂમાફિયા સામે પોલીસ ફરિયાદ

મામલતદારે ભૂમાફિયા સામે નોંધાવી પોલીસ ફરિયાદ

Top Stories Gujarat

Botad News : બોટાદમાં બેફામ ભૂમાફિયા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમાં મામલતદારે ભૂમાફિયા સામે ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વિગત મુજબ ભૂમાફિયાએ અધિકારી પર ડમ્પર ચઢાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. બે દિવસ પહેલા ચારણકી ચોકડી પાસે આ ગઠના બની હતી.

જેમાં ભૂમાફિયા ગેરકાયદેસર રીતે રેતીનું ખન કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.જેમાં અધિકારીએ રેતી સીઝ કરતા ભૂમાફિયાએ બબાલ કરી હતી. પોલીસે મામલતદારની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આધારકાર્ડથી લઈને TDS દરમાં 1 ઓક્ટોબરથી બદલાઈ રહ્યા છે નિયમો, જાણો

આ પણ વાંચો: આધારકાર્ડમાં કેટલી વખત નામ અને સરનામાની બદલી શકાય વિગત, જાણો

આ પણ વાંચો: આધારકાર્ડ હવે દસ્તાવેજનો ભાગ નહીં, ગુજરાત સરકારે આવો નિર્ણય કેમ લીધો જાણો…