કમોસમી વરસાદ/ અરવલ્લીમાં ગત મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ ભિલોડા,મોડાસા,મેઘરજમાં મિનિ વાવાઝોડાની અસર રામનગર-ખેરોજ ગામે વાવાઝોડાથી વ્યાપક નુકશાન ઘર અને તબેલાના પતરા 100 મીટર સુધી ઉડ્યા વાવાઝોડાને પગલે બે ખેડૂતોએ ઘરની છત ગુમાવી ભારે વંટોળથી ઘરની દીવાલોને પણ નુકશાન જિલ્લામાં અન્ય વિસ્તારમાં પણ ઝાડ પડવાના બનાવો

Breaking News