Gujarat/ અરવલ્લીમાં વ્યાજખોરોનો આતંક પઠાણી ઉઘરાણીથી ત્રાસેલા યુવકે દવા ગટગટાવી અરજી આપ્યા બાદ કાર્યવાહી ન થતા યુવક નાસીપાસ યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર આઠ ઈસમો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં આપી અરજી જયેશ ભલાભાઈ ભરવાડ નામના યુવકે સામે અરજી

Breaking News