વ્યાજખોરોનો આતંક/ અરવલ્લીમાં વ્યાજખોરોનો આતંક આવ્યો સામે ધનસુરાના રમાણાના યુવાનનો વીડિયો વાયરલ વ્યાજખોરોએ જમીન પચાવી લીધી હોવાનો આક્ષેપ વ્યાજખોરો ઘરે આવીને ધમકાવતા હોવાનો પણ આક્ષેપ યુવકે ધનસુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી જયેશ ભરવાડ નામના યુવકે કરી અરજી

Breaking News