Gujarat/ અરવલ્લી મેશ્વો ડેમ પાસે ડુંગર પર આગનો મામલો, ડુંગર વિસ્તારમાં 12 કલાક વિતવા થતા આ યથાવત , ડુંગર વિસ્તારમાં આગ પર હજુ કાબુ નથી મેળવાયો , વનરાજીમાં લાગેલી આગનો પ્રભાવ ઘટતા જોખમ ઘટ્યું , વન વિભાગની ટીમનો આગ પર મેળવવા પ્રયાસ જારી

Breaking News