Not Set/ અલીગઢમાં સભામાં રાહુલ ગાંધીએ મોદીની નકલ ઉતારી, કહ્યું ‘મિત્રો…’

અલીગઢઃ યૂપીમાં રાજકીય ગરમાવો ચરમ પર છે. વિરોધીઓ પર હૂમલો કરવા માટે અલગ અલગ રીત અપનાવવામાં આવી રહી છે. દરેક નેતા બીજા દળના નેતા પર હૂમલો કરી રહ્યા છે. કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ લીસ્ટમાં આવી ગયા છે. ઉત્તર પ્રદેશના અલીગઢના સભામાં રાહુલ ગાંધીએ પીએમ મોદીનો મજાક ઉડાવ્યો છે. મોદીની નકલ ઉતારી અને તેમના […]

India

અલીગઢઃ યૂપીમાં રાજકીય ગરમાવો ચરમ પર છે. વિરોધીઓ પર હૂમલો કરવા માટે અલગ અલગ રીત અપનાવવામાં આવી રહી છે. દરેક નેતા બીજા દળના નેતા પર હૂમલો કરી રહ્યા છે. કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ આ લીસ્ટમાં આવી ગયા છે. ઉત્તર પ્રદેશના અલીગઢના સભામાં રાહુલ ગાંધીએ પીએમ મોદીનો મજાક ઉડાવ્યો છે.

મોદીની નકલ ઉતારી અને તેમના હસવા પર નાશાન સાધ્યું હતું. ‘મિતરો’ વાળા અંદાજમાં મોદીની નકલ ઉતારી અને તેમની ‘હંસી’ પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે, પહેલીવાર કોઇ પ્રધાનમંત્રીએ કહ્યું હશે કે આપણું હિન્દુસ્તાન ગંદું છે.