Breaking News/ અસારવા સિવિલ હોસ્પિટલમાં 123મું અંગદાન, બ્રેઈન ડેડ વ્યક્તિના અંગદાનથી 4 વ્યક્તિઓને નવજીવન, અંગદાનમાં હૃદય, 2 કિડની અને લીવરનું દાન મળ્યું, અંગદાનમાં અત્યાર સુધીમાં 397 અંગો મળ્યા, અંગદાન થકી 377 લોકોને મળ્યું નવજીવન  

Breaking News