Not Set/ અહાનાના માતા-પિતાએ માંગી PM મોદીની મદદ

‘ખૂન કે આંસૂ રૂલાના’ આ હિન્દી કહેવત તમે સાંભળી હશે, પરંતુ હૈદરાબાદના એક પરિવાર માટે આ કહેવત સાચી સાબિત થઇ રહી છે. હૈદરાબાદ રહેતા 3 વર્ષની માસૂમ બાળકી અહાના આંખમાંથી લોહીના આંસુ નિકળે છે. બાળકીના માતા-પિતા તેની આ અજીબોગરીબ બિમારીથી પરેશાન છે. તેમણે CM કે.સી.રાવ અને PM મોદીની પાસેથી મદદની અપીલ કરી છે.એક રિપોર્ટ અનુસાર, […]

Uncategorized

‘ખૂન કે આંસૂ રૂલાના’ આ હિન્દી કહેવત તમે સાંભળી હશે, પરંતુ હૈદરાબાદના એક પરિવાર માટે આ કહેવત સાચી સાબિત થઇ રહી છે. હૈદરાબાદ રહેતા 3 વર્ષની માસૂમ બાળકી અહાના આંખમાંથી લોહીના આંસુ નિકળે છે. બાળકીના માતા-પિતા તેની આ અજીબોગરીબ બિમારીથી પરેશાન છે. તેમણે CM કે.સી.રાવ અને PM મોદીની પાસેથી મદદની અપીલ કરી છે.એક રિપોર્ટ અનુસાર, અહાનાને આ બિમારી ત્યારથી જ્યારે તે માત્ર 20 મહિનાની હતા. રડતા સમયે તેની આંખોમાંથી આંસૂની જગ્યાએ લોહી નીકળે છે. તેના ઘરના લોકોએ તેની સારવાર દેશના પ્રખ્યાત ડૉક્ટરો પાસે કરાવવી પરંતુ તેનાથી કોઇ ફર્કના પડ્યો.ડૉક્ટરોના અનુસાર, અહાનાને હેમૈટિડ્રોસિસ નામની બિમારી છે. આ બિમારીમાં બાળકીને પરસેવો તથા આંસુ પણ લોહીના નીકળે છે.જોકે અહાનાના માતા-પિતાએ રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર પાસેથી મદદ માંગી છે.