Breaking News/ આખરે બિપોરજોય સહાય ચૂકવવા સરકારે કર્યો ઠરાવ, કચ્છ-બનાસકાંઠા માટે 240 કરોડનું પેકેજ જાહેર કરાયું, 33 ટકા નુકશાનમાં મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય, 33 ટકાથી વધારે નુકશાનમાં 8500 રૂપિયાની સહાય, સરકારી, સહકારી, સંસ્થાકીય જામીનધારકોને લાભ નહીં, ખેડૂતોએ તા. વિકાસ અધિકારી પાસે કરવાની રહેશે અરજી  

Breaking News