Gujarat/
આગામી પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના, તા. ૦૫ થી ૧૦ જૂલાઈ-૨૦૨૨ સુધી દ્વારકા, પોરબંદર અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઃભારતીય હવામાન વિભાગ
