Not Set/ આગામી સપ્તાહે મોદી મંત્રી મંડળમાં ફેરબદલ કરે તેવી અટકળો

વડાપ્રધાન મોદી ફરી એક વખત કેબિનેટનો ગંજીફો ચિપે તેવી શક્યતા છે. આગામી સપ્તાહે મોદી મંત્રી મંડળમાં ફેરબદલ કરે તેવી અટકળો તેજ બની છે. જેમાં ગુજરાત માંથી સામેલ બે મંત્રી ઑ ને પડતાં મૂકી મોદી ગુજરાત ના બે નવા ચહેરા ને સ્થાન આપે તેવી પણ શક્યતા છે. જેમાં પ્રથમ વખત જ સાંસદ બનેલા અમિત શાહ ને […]

India

વડાપ્રધાન મોદી ફરી એક વખત કેબિનેટનો ગંજીફો ચિપે તેવી શક્યતા છે. આગામી સપ્તાહે મોદી મંત્રી મંડળમાં ફેરબદલ કરે તેવી અટકળો તેજ બની છે. જેમાં ગુજરાત માંથી સામેલ બે મંત્રી ઑ ને પડતાં મૂકી મોદી ગુજરાત ના બે નવા ચહેરા ને સ્થાન આપે તેવી પણ શક્યતા છે. જેમાં પ્રથમ વખત જ સાંસદ બનેલા અમિત શાહ ને રક્ષા મંત્રી બનાવાઇ તેવી શક્યતા છે.