Not Set/ ગાંધીનગર ખાતે પાસના કન્વીનરો અને વાલીઓ દ્વારા નીટ મામલે વિરોધ

ગાંધીનગર ખાતે પાસના કન્વીનરો અને વાલીઓ દ્વારા નીટ મામલે વિરોધ કરવામા આવ્યો…જેમાં દિનેશ બાંભણીયા,ગીતા પટેલ,વરૂણ પટેલ સહિત અતુલ પટેલની ધરપકડ કરવામા આવી છે…મહત્વનું છે કે પાસના કાર્યકરોના વિરોધને પગલે હાલ તો સચિવાલય પાસે તણાવભર્યો માહોલ જોવા મળી રહ્યો છે….

Gujarat