કમોસમી વરસાદ/ આગામી 4 દિવસ વરસાદી આફતના એંધાણ રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદની આગાહી, સોરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની આગાહી અમદાવાદમાં પણ પડી શકે છે વરસાદી ઝાપટા બનાસકાંઠા,પાટણમાં વરસાદની આગાહી રાજકોટ અને અમરેલીમાં પણ પડશે વરસાદ, 21 માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી

Breaking News