Gujarat/ આજથી ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી , રાજ્યમાં બારે મેઘ ખાંગાની કરી આગાહી , હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત, આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં પડશે ભારે વરસાદ , સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી , 24 થી 26 જુલાઈ અતિભારે વરસાદની આગાહી , અમદાવાદ-ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી , આગાહીને પગલે રાજ્યના અનેક શહેરોમા તૈયારીઓ સજ્જ , સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં NDRFની ટીમો સ્ટેન્ડબાય

Breaking News