Gujarat/ આજથી ગુજરાતમાં પ્રવેશ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત, આંતરરાજ્ય મુસાફરોને કોરોના ટેસ્ટ બાદ અપાશે પ્રવેશ, ગુજરાતમાં પ્રવેશ માટે કોરોના નેગેટિવ રિપોર્ટ હોવો જરૂરી, રાજસ્થાનથી આવતા મુસાફરો માટે ટેસ્ટ બાદ અપાશે પ્રવેશ, બનાસકાંઠાને જોડતી રાજસ્થાનની 4 બોર્ડર પર ટેસ્ટિંગ પ્રક્રિયા, 4 બોર્ડર પર ફરજિયાત ટેસ્ટ કર્યા બાદ જ અપાશે પ્રવેશ

Breaking News