India/ આજથી બેંક કર્મચારી યુનિયનોની હડતાળ, બે દિવસ બેંકોના ખાનગીકરણનો વિરોધ, સરકારી બેંકોના નાણાં વ્યવહાર ખોરવાશે, રાજ્યના 25,000 સહિત દેશભરના 9 લાખ કર્મચારીઓ જોડાશે, બે દિવસ હડતાળ અને શનિ-રવિએ બેંકો રહેશે બંધ

Breaking News