G20 India/
આજથી બે દિવસીય G-20 સમિટનો વિધિવત પ્રારંભ, સવારે 9.30 વાગ્યે ભારત મંડપમ પર મહેમાનોનું આગમન, ટ્રી ઓફ ફાયર પર વેલકમ ફોટોગ્રાફી થશે, લીડર્સ લાઉંજમાં મહેમાનો આવશે, સવારે 10.30 વાગ્યે સમિટ હોલમાં વન અર્થ પર પ્રથમ સેશન, પ્રથમ સેશન પૂર્ણ થયા બાદ લંચ થશે, બપોરે 1.30 વાગ્યે મહેમાનોની દ્વિપક્ષીય મુલાકાત, બપોરે 3.00 વાગ્યે સમિટ હોલમાં વન અર્થ પર બીજું સેશન, બીજું સેશન પૂર્ણ થયા બાદ મહેમાનો હોટલ પરત ફરશે, સાંજે 7.00 વાગ્યે ડિનર બાદ મહેમાનોની વેલકમ ફોટોગ્રાફી, રાત્રે 8.00 વાગ્યે ડિનર દરમિયાન થશે ચર્ચા, રાત્રે 9.10 વાગ્યે લીડર્સ લાઉંજમાં મહેમાનો મળશે, મુલાકાત બાદ તમામ મહેમાનો હોટલ પરત જશે
