Breaking News/ આજે અમદાવાદનો 612મોં જન્મ દિવસ વર્ષ 1411માં નંખાયો હતો શહેરનો પાયો માણેક બુર્જ પર ધ્વજા પૂજન કરવામાં આવશે મહંત ચંદનનાથજી માણેકનાથ મંદિરે પુષ્પ અર્પણ કરશે અમદાવાદના મેયર કિરીટ પરમાર પણ રહેશે હાજર

Breaking News