Gujarat/ આજે એરફોર્સ ડે ની કરાશે ઉજવણી ચંદીગઢમાં એરફોર્સ ડે ની ઉજવણી રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ મુખ્ય અતિથી તરીકે રહેશે હાજર રાજનાથસિંહ અને ત્રણેય સેનાના પ્રમુખ હાજર રહેશે પંજાબ, હરિયાણા HCના જજ અને મંત્રી રહેશે હાજર

Breaking News