ચંદ્રયાન-3/ આજે ચંદ્ર પર પહોંચી ઇતિહાસ રચશે ભારત, સાંજે 6.04 કલાકે લેન્ડર વિક્રમ ચંદ્રના દ. ધ્રુવ પર ઉતરશે, ત્યારબાદ રેમ્પ ખુલશે અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર આવશે, વિક્રમ લેન્ડર પ્રજ્ઞાનનો ફોટો લેશે અને પ્રજ્ઞાન વિક્રમનો ફોટો લેશે, આ ફોટા પૃથ્વી પર મોકલવામાં આવશે, જો ભારત આ મિશનમાં સફળ થશે તો તે આવું કરનાર પ્રથમ દેશ હશે, લેન્ડિંગની લાઇવ ઇવેન્ટ સાંજે 5:27 વાગ્યે શરૂ થશે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ રીતે જોડાશે, મિશનની સફળતા માટે દેશમાં વિવિધ સ્થળોએ હવન યોજાયા

Breaking News
Breaking image 53 આજે ચંદ્ર પર પહોંચી ઇતિહાસ રચશે ભારત, સાંજે 6.04 કલાકે લેન્ડર વિક્રમ ચંદ્રના દ. ધ્રુવ પર ઉતરશે, ત્યારબાદ રેમ્પ ખુલશે અને પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર આવશે, વિક્રમ લેન્ડર પ્રજ્ઞાનનો ફોટો લેશે અને પ્રજ્ઞાન વિક્રમનો ફોટો લેશે, આ ફોટા પૃથ્વી પર મોકલવામાં આવશે, જો ભારત આ મિશનમાં સફળ થશે તો તે આવું કરનાર પ્રથમ દેશ હશે, લેન્ડિંગની લાઇવ ઇવેન્ટ સાંજે 5:27 વાગ્યે શરૂ થશે, આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વર્ચ્યુઅલ રીતે જોડાશે, મિશનની સફળતા માટે દેશમાં વિવિધ સ્થળોએ હવન યોજાયા