તાપમાન/ આજે તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઉચકાશે અમદાવાદમાં 35થી 37 ડિગ્રી તાપમાન રહેશે ગાંધીનગરમાં 35થી વધુ ડિગ્રી તાપમાન રહી શકે આગામી દિવસોમાં હિટવેવની પણ શકયતા રાજયભરમાં ગરમીનો પારો ઉચકાશે

Breaking News