બિપોરજોય/
આજે દરિયાકાંઠે ટકરાશે બિપોરજોય વાવાઝોડુ 5 કિમી પ્રતિકલાકની ઝડપે આગળ વધ્યું જખૌથી 210, દ્વારકાથી 220 કિમી દૂર બિપરજોય લેન્ડફોલ વખતે 125થી 145ની ઝડપે ફૂંકાશે પવન કચ્છ, જામનગર અને દ્વારકામાં અપાયું રેડ એલર્ટ સંભવિત સ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજ્જ 8 જિલ્લામાં અત્યાર સુધી 74,345 લોકોનું સ્થળાંતર NDRF,SDRF, આર્મી, નેવી, એરફોર્સની ટીમો સજ્જ
