Gujarat/
ગુજરાતના જાણીતા ડોક્ટરને તિરૂપતિ મંદિર બોર્ડમાં સ્થાન, ડૉ. કેતન દેસાઈને મળી મોટી જવાબદારી, ડૉ. કેતન દેસાઈની મંદિરના બોર્ડ સભ્ય તરીકે થઇ નિયુક્તિ , પહેલા ગુજરાતી છે જેમને તિરૂપતિ મંદિર બોર્ડમાં સ્થાન, ડૉ. કેતન દેસાઈ જાણીતા યુરોલોજિસ્ટ છે, વર્લ્ડ મેડિકલ એસો. ના પ્રેસિડેન્ટ પણ રહી ચુક્યા છે
