ધોરણ-12 સાયન્સ- ગુજ કેટનું પરિણામ/ આજે ધો.12 સાયન્સ-ગુજકેટનું પરિણામ સૌપ્રથમવાર મે ના પહેલા જ વીકમાં રિઝલ્ટ વ્હોટ્સએપ પર મોકલાશે પરીક્ષાનું પરિણામ સવારે 9 વાગ્યે જાહેર કરાશે પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરાશે 3 દિવસ બાદ સ્કૂલમાંથી માર્કશીટ અપાશે

Breaking News