સુનાવણી/ આજે નોટબંધીને પડકારતી અરજી પર સુપ્રીમમાં સુનાવણી નોટબંધીને પડકારતી અરજીઓ પર સુનાવણી છ વર્ષ બાદ નોટબંધી પર ચુકાદો આપશે સુપ્રીમ 2016માં PM મોદીએ 500, 1000ની જુની નોટ કરી દીધી હતી બંધ બંધારણીય ખંડપીઠ સાંભળશે નોટબંધી સામેની અરજીઓ સુપ્રીમે સુનાવણી માટે બંધારણીય ખંડપીઠની કરી છે રચના CJ યુયુ લલિતે બીજી બંધારણીય બેન્ચની કરી છે રચના ન્યાયાધીશ એસ અબ્દુલ નઝીર કરશે ખંડપીઠનું નેતૃત્વ

Breaking News