India/ આજે ફરી પેટ્રોલમાં 34 પૈસાનો ભાવવધારો, પેટ્રોલનો ભાવ 95.38/-રૂ.પ્રતિ લિટર, ડીઝલમાં આજે ફરી 26 પૈસાનો ભાવવધારો, ડીઝલનો ભાવ 95.78-/રૂ. પ્રતિ લિટર, સતત ભાવવધારાથી મોંઘવારી વધી, કોમનમેનને મોંઘવારીનો માર

Breaking News