કેબિનેટ બેઠક/ આજે મળશે કેબિનેટની બેઠક CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ કેબિનેટ બેઠકમાં વિવિધ મુદ્દે કરાશે ચર્ચા રાજ્યમાં પીવાના પાણીને લઇને કરાશે ચર્ચા માવઠાના પેકેજને લઇને ખેડૂતોની અરજી પર સમીક્ષા અમિત શાહના કાર્યક્રમ અંગે કરાશે બેઠકમાં ચર્ચા 20 મે અમિત શાહ ગુજરાતના પ્રવાસે કેન્દ્ર સરકારના 9 વર્ષની પૂર્ણાહુતિ પર ચર્ચા ચિંતન શિબિરની તૈયારીઓ પર થશે ચર્ચા

Breaking News