Gujarat/
આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટમાં સ્વામિનારાયણ ગુરુકુળના મહોત્સવમાં રહેશે હાજર 75માં અમૃત મહોત્સવમાં આપશે હાજરી સાંજે મુખ્યમંત્રી લેશે સહજાનંદ નગરની મુલાકાત સહજાનંદ નગરના મુખ્ય પ્રવેશ દ્વારનો કરશે ઉદ્ઘાટન વડતાલ ધામના રાકેશપ્રસાદજી પણ રહેશે હાજર
