Breaking News/ આજે વર્ષ 2023નું પહેલું ચંદ્રગ્રહણ વૈશાખી પૂનમે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ રાત્રે 8.46થી 1.00 વાગ્યા સુધી ચાલશે ગ્રહણનો ઉચ્ચતમ કાળ રાત્રે 10:52 વાગ્યા સુધી ચંદ્રગ્રહણ ભારતમાં જોવા નહીં મળે યુરોપ, ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે આજે થનારું ચંદ્રગ્રહણ અપછાયા ચંદ્રગ્રહણ રહેશે

Breaking News