Breaking News/ આજે સાબરમતી રિવરફ્રન્ટમાં ક્રુઝનું લોકાર્પણ, રિવરફ્રન્ટ ખાતે સવારે કરાશે વર્ચ્યુલી લોકાર્પણ, કે.ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે વર્ચ્યુલી લોકાર્પણ, સવારે 9 વાગે ક્રુઝનું લોકાર્પણ કરાશે, મંત્રીઓ અને કોર્પો.નાપદાધિકારીઓ હાજર રહેશે

Breaking News