ત્રણ રાજ્યોની ચૂંટણીનું પરિણામ/ આજે 3 રાજયોની વિધાનસભા ચૂંટણીનું પરિણામ ત્રિપુરા, મેઘાલય, નાગાલેન્ડની ચૂંટણીનું પરિણામ નાગાલેન્ડ વિધાનસભાની ચૂંટણીની મતગણતરી સવારે 8 વાગે કુલ 16 કેન્દ્રો ઉપર મતગણતરી પહેલા પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરાશે મતગણતરી કેન્દ્રોની નજીક ત્રિસ્તરીય સલામતી

Breaking News