Not Set/ આણંદઃ કરમસદની મુલાકાતે ભીડ એકત્ર કરવા જહેમત ઉઠાવતા પાસ કાર્યકર્તા

આણંદઃ પાટીદાર અનામત આંદોલન (પાસ) ના રાષ્ટ્રીય કન્વીનર હાર્દિક પટેલ ગુરુવારે કરમસદમાં આવેલા સરદાર પટેલના નિવાસ્થાનની મુલાકાત લેશે. હાર્દિક પટેલની મુલાકાતને લઇને જિલ્લાભરમાંથી મોટી સંખ્યા એકત્ર કરવામાટે પાસના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે તો બીજી તરફ ભાજપ દ્વારા ભીડ ના થાય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Uncategorized
hardikpatelpti m1 આણંદઃ કરમસદની મુલાકાતે ભીડ એકત્ર કરવા જહેમત ઉઠાવતા પાસ કાર્યકર્તા