Gujarat/ આણંદના તારાપુર ખાતે અકસ્માતમાં 10ના મોત , કલેક્ટરે ઘટનાસ્થળે પહોંચી મેળવી માહિતી , સીરાજભાઈ અજમેરીના પરિવારના સભ્યોના મોત , મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયા , અજમેરી પરિવાર ભાવનગરના વરતેજ ગામના રહેવાસી , CM રૂપાણીએ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી , સરકાર દ્વારા યોગ્ય સહાયની જાહેરાત કરાશે

Breaking News