હિટ એન્ડ રન/ આણંદમાં હિટ એન્ડ રનમાં એકનું મોત વહેલી સવારે અકસ્માત સર્જાયો હોવાની માહિતી અજાણ્યા વાહનએ બાઇકને અડફેટે લેતા બન્યો બનાવ બાઇક પર સવાર એકનુ મોત, એક ઇજાગ્રસ્ત ચિખોદરા ચોકડી સ્થિત ગેલોપ્સ પાસેની ઘટના પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મૃતક ગોપાલપુરાનો વતની હોવાની માહિતી ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો

Breaking News