હની ટ્રેપ/ આણંદ: કલેકટર હનીટ્રેપ મામલો, એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સસ્પેન્ડ, રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે કર્યા સસ્પેન્ડ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ પણ સસ્પેન્ડ, કલેકટર ડી.એસ. ગઢવીને હનીટ્રેપમાં ફસાવા રચ્યો હતો કારસો. બિન અધિકૃત ફાઈલો ક્લિયર કરાવવા રચ્યો હતો ખેલ, હાલ કેતકી વ્યાસ સહિત 3 આરોપીઓ જેલ હવાલે

Breaking News