અભિનંદનની વર્ષા/
ચંદ્ર મિશનની સફળતા માટે વિશ્વભરમાંથી અભિનંદનની વર્ષા, મિશન સફળ થતા બ્રિટને કહ્યું- ભારતે ઇતિહાસ રચ્યો, નાસાએ કહ્યું- મિશનના સહભાગી થવા પર અનમે અનહદ આનંદ, નાસાએ ઈસરોને અંતર માપવાના અને ટ્રેકિંગ ઉપકરણો પ્રદાન કર્યા છે
