Breaking News/
આણંદ કલેક્ટર વાંધાજનક વીડિયો ક્લિપ મામલો, કલેક્ટરની વાંધાજનક વીડિયો ક્લિપ મુદ્દે મોટો ઘટસ્ફોટ, વીડિયો ક્લિપ તૈયાર કરવા પાછળ એડિ. કલેક્ટર કેતકી વ્યાસ, એડિ. કલેક્ટર કેતકી વ્યાસે જ કલેક્ટરને હનીટ્રેપમાં ફસાવ્યા, કટકી અટકતા કેતકી વ્યાસે રચ્યું હનીટ્રેપનું કાવતરું, ચીટનીશ જે.ડી. પટેલ, હરીશ ચાવડાની મદદથી બનાવી ક્લિપ, ચીટનીશ જયેશ પટેલની ઓળખ નાણાં છાપવાના મશીન તરીકે થતી, સમગ્ર મામલાના એડિ. કલેક્ટર કેતકી વ્યાસ માસ્ટર માઈન્ડ, કેતકી વ્યાસના PA ની ભૂમિકા અંગે પણ કરાશે તપાસ
