Gujarat/ આણંદ ખંભાત પાલિકાનો જાહેરહિતમાં નિર્ણય,કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો મહત્વનો નિર્ણય, આજ રાત્રે 8 થી સવારના 5 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ,ખંભાત પાલિકા વિસ્તારમાં જનતા કર્ફ્યુ,પાલિકા પ્રમુખ, સ્થા.MLA,પોલીસની ઉપસ્થિતિમાં નિર્ણય

Breaking News