Gujarat/ આણંદ જિલ્લામાં લેન્ડ ગ્રેબિંગનો પ્રથમ ગુનો, હાડગુડ ગ્રામ પંચાયત આવાસની જમીનમાં દબાણ, ભુમાફિયા સાબીરશા દિવાને કર્યું ગેરકાયદે દબાણ, 1000 ચો.મીટર જમીન પર ગેરકાયદે કર્યું હતું દબાણ, કોમ્પ્લેક્સમાં બાંગ્લાદેશીઓને આપાઇ હતી શરણ, અગાઉ આણંદ SOG સાબીરશાની કરી હતી ધરપકડ, સાબીરશા દીવાન વિરુદ્ધ ટીડીઓએ નોંધાવી ફરિયાદ

Breaking News