Gujarat/ આણંદ જિ.પંચાયતની 1 બેઠક માટે ફેર મતદાન, સિંહોલ બેઠકના બોરીયા ગામનું થશે ફરી મતદાન, સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન, મતગણતરીના 1 EVMમાં ખામી સર્જાતા નિર્ણય, બોરીયા પ્રા.શાળા રૂમ નં. 3માં થશે મતદાન, માત્ર એક જ મશીન પર કરેલ મતદારો ફરી મતદાન કરશે, કોંગ્રેસના કોકીલાબેન પરમારને 8814 મત મળ્યા છે, ભાજપના નિતાબેન સોનારાને ૮૩૫૭ મત મળ્યા છે, પુન:મતદાનના પરિણામો બાદ ઉમેદવારની જીત નક્કી થશે

Breaking News