Gujarat/ આરોગ્ય સચિવ જયપ્રકાશ શિવહરેનું નિવેદન, નેગેટિવ રિપોર્ટ આવશે તે જ લોકો એરપોર્ટ બહાર જઇ શકે, 72 કલાકની અંદર રિપોર્ટ નેગેટિવ આવવો જરૂરી, એરપોર્ટ પર 30 મિનિટમાં રિપોર્ટ આવી જાય, તે માટે એંટીજન RTPCR કરાશે: શિવહરે, ભારત સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા આપી છે, 12 દેશોમાંથી આવતા મુસાફરોના ફરજિયાત ટેસ્ટિંગ, રિપોર્ટ પોઝિટીવ આવશે તો આઇસોલેટ કરાશે, હોસ્પિટલ અથવા હોટેલમાં આઇસોલેટ કરાશે, એરપોર્ટ પર વ્યવસ્થાનું નિરીક્ષણ કરાયું, મુસાફરોને કોઇપણ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા

Breaking News